About Me
Who am I.?
Hello friends,
My name is Mahesh Sir and I am a teacher of Mathematics.
It's a passion for me to teach all those who feel that mathematics is not easy to learn. Often students feel difficult to digest the concept and method of different topics of mathematics, but from my experience in the field of teaching I like to conclude that students are not giving enough time to the subjects and do not give time to practice the sums.
નમસ્તે મિત્રો,
મારૂ નામ મહેશ સર છે અને હું ગણિત વિષય શીખવું છું.
જે મિત્રોને ગણિત વિષય શીખવો અને સમજવો અઘરો લાગે છે એવા મિત્રોને ગણિત વિષય ભણાવવાનું હું પસંદ કરું છું. મારા અનુભવે મને ખ્યાલ આવ્યો છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે અરુચી છે, જેનું કારણ એ છે કે તેમણે ગણિત વિષયની પ્રેક્ટિસ કરવામાં પૂરતો સમય આપેલો હોતો નથી. તેમને અમુક ટોપીક્સ અઘરા લાગે એટ્લે તેઓ એ ટોપીક જ મૂકી દે અને પછીથી એ વિષય પ્રત્યે તેમનેે રસ રહેતો નથી. જો વિદ્યાર્થીઓ ગણિત વિષયના પ્રશ્નો ઉકેલવા માટે પૂરતો સમય આપે અને પ્રેક્ટિસ કરે તો ગણિત તેમણે મનપસંદ વિષય બની જ જાય.
આ બ્લોગર સાઇટ પર હું આવા મિત્રોને ગણિત, એન્જીનિયરીંગ ડ્રોઈંગ તથા અન્ય વિષયમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા સહાયરૂપ બનવા પૂરતો પ્રયત્ન કરીશ.