Engineering Drawing Fitter (Year 2)

ફીટર ટ્રેડ | એન્જીનિયરીંગ ડ્રોઈંગ | વર્ષ 2

ફીટર

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ નટ્સ

અગત્યની નોંધ :

નટમાં … ની તરફ થ્રેડીંગ કરેલું હોય છે. (અંદર)

હેકઝાગોનલ નટમાં ... ખૂણે ચેમ્ફરિંગ કરેલું હોય છે. (30°)

નટની થીક્નેસ કેટલી હોય છે? (બોલ્ટની ડાયામીટર જેટલી)

સ્ક્વેર નટની સાઈડનું માપ શું હોય છે? (1.5d+3 mm)

સ્ક્વેર નટમાં ચેમફરની રેડિયસનું માપ શું હોય છે? (2d)

કોલર નટ : વોશર ફેસ સાથેની હેક્ઝગોનલ નટ

કેપ નટ : નળાકાર ફ્લેટ કેપ સાથેની હેક્ઝગોનલ નટ

ડોમ નટ : ડોમ(અર્ધગોળા)  કેપ સાથેની હેક્ઝગોનલ નટ

કેપસ્ટન નટ અથવા સિલિન્ડરીકલ નટ : નળાકારની ફરતે હોલ (છિદ્ર) વાળી નટ


નટ સંબંધિત અગત્યના IS સ્ટાન્ડર્ડ : 

નટનો પ્રકાર નટની સાઇઝનો IS સ્ટાન્ડર્ડ

હેક્સનટ IS:1363,1364,3138

પાતળી હેક્સનટ IS:1364 (part-4)

સ્ક્વેરનટ IS:2585

કોલર નટ IS:7795-1975

ડોમ નટ IS:2627

ડોમ કેપ નટ IS:7790

પ્લેન વોશર IS:2016:5370

સ્પ્રિંગ વોશર IS:6755,3063,6735


રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ બોલ્ટ્સ

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ લોકીંગ ડિવાઇસ

રીડિંગ ઓફ ફાઉન્ડેશન ડ્રોઈંગ

રીડિંગ ઓફ રીવેટ્સ & રીવેટ જોઇંટ્સ

રીડિંગ ઓફ વેલ્ડેડ જોઇંટ્સ

રીડિંગ ઓફ પાઇપ & પાઇપ જોઇંટ્સ

રીડિંગ ઓફ જોબ ડ્રોઈંગ

રીડિંગ ઓફ સેકશનલ વ્યુ

રીડિંગ ઓફ એસેમ્બલી વ્યુ

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ નટ્સ 

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ બોલ્ટ્સ

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ

રીડિંગ ઓફ ડ્રોઈંગ ઓફ લોકીંગ ડિવાઇસ

રીડિંગ ઓફ ફાઉન્ડેશન ડ્રોઈંગ

રીડિંગ ઓફ રીવેટ્સ & રીવેટ જોઇંટ્સ

રીડિંગ ઓફ વેલ્ડેડ જોઇંટ્સ

રીડિંગ ઓફ પાઇપ & પાઇપ જોઇંટ્સ

રીડિંગ ઓફ જોબ ડ્રોઈંગ

રીડિંગ ઓફ સેકશનલ વ્યુ

રીડિંગ ઓફ એસેમ્બલી વ્યુ